Skip to content Skip to footer

Contact Details

Smartec Visual Art Pvt. Ltd.,
2nd Floor, Purusharth Plaza, Nr.Railway Crossing, Amin Marg, Rajkot - 360001 Gujarat, India.
+91 92274 58803




    We Make Creative Solutions
    for Modern Brands.

    વિવિધ યાત્રાધામો ખાતે ટેક્નોલોજીના સુંદર ઉપયોગ થકી લોકોની શ્રદ્ધા અને આસ્થાને વેગ આપતો તેમ જ યુવા પેઢીને ધર્મ પ્રત્યે આકર્ષતો આ કોન્સેપ્ટ ખરેખર અદભૂત છે. આવા ક્રિએટિવ પ્રોજેક્ટ દરેક મંદિર ખાતે શરૂ કરવા જોઈએ.

    The concept of enhancing people’s faith and belief through beautiful use of technology at various pilgrimages as well as attracting the younger generation towards religion is truly amazing. Such creative projects should be started at every temple.

    Shri Vijaybhai Rupani

    Former Chief Minister - State of Gujarat

    આપની સંસ્થા દ્વારા અદભુત કાર્ય શરૂ કરેલ છે, જે ખુબજ સરાહનીય છે. સાથે એક મંતવ્ય રજુ કરું છું કે આપની સંસ્થા દ્વારા પિતાંબર , રુદ્રાક્ષ માળા વગેરે ની વ્યવસ્થા થાય તો તે ધારણ કરીને જળાભિષેક કરતા ફોટો મેળવી શકીએ તો ઉત્તમ.

    A wonderful work has been started by your organization, which is very commendable. At the same time, I would like to present an opinion that if your organization arranges Pitambar, Rudraksh garlands, etc., then we can get a photo of the anointing by assuming that it is excellent.

    Bharat Dave

    Businessman, Ahmedabad

    ગુજરાતમાં આવેલું પ્રથમ જ્યોતિર્લીંગ, શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ નવીનતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તે અદભૂત છે,જેના થકી યાત્રાળુઓ જાતે જળાભિષેક કરવાનું ગૌરવ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી શકે છે.

    The first Jyotirlinga in Gujarat, in the vicinity of Shri Somnath Mahadev, the system that has been created using this latest technology is amazing, through which the pilgrims can feel the bliss of receiving the honor of anointing themselves.

    Mihir Rajyaguru

    Merchant, Anand

    ipsum quia dolor sit amet

    This is India’s first Virtual Reality Show where one can do Realization of the Existence of Divinity.

    Newsletter Signup
    Divya Darshans © 2025. All Rights Reserved.
    Made with by SearchMantra